Budget 2023: નોકરિયાત વર્ગને નહીં ભરવો પડે ઈનકમ ટેક્સ? બજેટમાં મોદી સરકારની મોટી તૈયારી
Income Tax: નાણા મંત્રી નિર્મલા સીતારમણે યૂનિયન બજેટમાં સામાન્ય જનતાથી લઈને મિડલ ક્લાસ સુધી બધાને મોટી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે.
Income Tax: 2.5 લાખથી વધારીને 3 લાખ થશે ઈન્કમ ટેક્સ લિમિટ, કોઈ ટેક્સ આપવો નહીં પડે. ઈન્કમ ટેક્સ ચૂકવવા માટે મોટા સમાચાર આવી રહ્યા છે. જો તમે ટેક્સપેયર્સ છો તો તમારા માટે સારા સમાચાર છે. કેમ કે થોડા સમયમાં બજેટ આવવાનું છે. તેની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે યૂનિયન બજેટમાં સરકાર ટેક્સ ફ્રી લિમિટમાં વધારો કરી શકે છે. આ સમયે 2.5 લાખ રૂપિયા સુધી ઈન્કમ ટેક્સ ફ્રી છે. પરંતુ તેને વધારીને 3 લાખ કરવામાં આવી શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય જનતાથી લઈને મિડલ ક્લાસ સુધી બધાને મોટી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે.
આ પણ ખાસ વાંચોઃ
બાળકો પેદા કરો અને 2 પગાર, 3 લાખ રૂપિયાની ભેટ લો, ભારતમાં આ રાજ્યે જાહેર કર્યા ઈનામ
આ ડોસાની ભવિષ્યવાણી સાચી પડી તો દુનિયા થઈ જશે રમણભમણ! બાબા વેંગાનોય 'બાપ' છે આ ડોસો
શનિના કુંભરાશિ પ્રવેશ સાથે ત્રણ રાશિ પનોતીમાંથી મુક્ત અને પાંચ રાશિની પનોતી શરૂ થશે
સેનાની નોકરી છોડી બન્યો સિરીયલ કિલર! આ હેવાન ખાતો હતો બાળકોનું લીવર અને હાર્ટ
આજે 30 વર્ષ પછી શનિ આ રાશિમાં પ્રવેશશે, કોનું ડૂબશે જહાંજ અને કોનું ઉડશે વિમાન?
3 લાખ સુધી થઈ શકે છે ટેક્સ ફ્રી લિમિટ:
અમારા સહયોગી ઝી બિઝનેસને મળેલી જાણકારી પ્રમાણે આ વખતના બજેટમાં ટેક્સપેયર્સને અનેક મોટી ભેટ મળી શકે છે. પરંતુ સૌથી મોટી રાહતની વાત એ છે કે આ વખતે સરકાર ટેક્સ ફ્રી લિમિટને વધારી શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છેકે સરકાર તેને 2.5 લાખથી વધારીને 3 લાખ કરી શકે છે. એટલે તમારે પહેલાની સરખામણીએ ઓછો ટેક્સ આપવો પડશે.
9 વર્ષ પહેલાં લિમિટમાં થયો હતો વધારો:
છેલ્લે વર્ષ 2014માં આ લિમિટમાં વધારો કરાયો હતો. તે સમયે સરકારે તેની લિમિટને 2 લાખથી વધારીને 2.5 લાખ કરી દીધી હતી. છેલ્લા 9 વર્ષમાં આ લિમિટમાં કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ છે તો આ વખતે સરકાર અનેક મોટી જાહેરાત કરી શકે છે.
આ પણ ખાસ વાંચોઃ
આ દેશના રાષ્ટ્રપતિના ઘરની બહાર થયું હતું 'નાટુ નાટુ' ગીતનું શૂટિંગ! હાલ શું હાલત છે?
હેમા માલિનીને આ એક્ટરે કેમ ઉપરાંઉપરી મારી હતી 20 થપ્પડ? જાણો કારણ
આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!
Bipasha Basu Love Life: જ્હોનના એક ટ્વીટથી તૂટી ગયો હતો બિપાશાનો ભરોસો
Sofiya Ansari Bold Photos: સોફિયાના આ હોટ ફોટા જોવા સોશ્યિલ મીડિયા પર 'ટ્રાફિક જામ'
સિનિયર સિટીઝન્સ માટે 3 લાખની છે લિમિટ:
તમને જણાવી દઈએ કે હાલમાં તમારે 2. 5 લાખ રૂપિયા સુધીની સેલરી પર ટેક્સ આપવાનો હોતો નથી. અને આ વખતે બજેટમાં સરકાર તમારી આ રાહતને 50,000 રૂપિયા વધારી શકે છે. જ્યારે સિનિયર સિટીઝન્સની વાત કરીએ તો તે લોકો માટે આ લિમિટ 3 લાખ રૂપિયા છે.
હાલમાં કેટલો છે ટેક્સ સ્લેબ:
2.5 લાખ રૂપિયાથી વધારે આવક - ટેક્સ ફ્રી
2.5થી 5 લાખ રૂપિયા સુધીની આવક - 5 ટકા ટેક્સ
5થી 10 લાખ સુધીની વાર્ષિક આવક - 20 ટકા ટેક્સ
10 લાખથી વધારે વાર્ષિક આવક - 30 ટકા ટેક્સ
આ પણ ખાસ વાંચોઃ
હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...
રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ
સેટ પર અંધારું થતાં જ હવસખોરે કર્યો હુમલો! ફાટેલાં કપડે રડતાં-રડતાં બહાર આવી હીરોઈન!
દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
હે મા માતાજી! દયાબેનની આટલી ખરાબ હાલત : દીશા વાકાણીના આંખમાંથી આંસુ નથી સૂકાઈ રહ્યાં